these-bollywood-star-kids-will-vote-first-time-in-lok-sabha-election-2019
  • Home
  • Photo Gallery
  • શ્રીદેવીની દિકરીઓ અને આ સ્ટાર કિડ્સ પહેલી વખત કરશે વોટીંગ, જુઓ Photos

શ્રીદેવીની દિકરીઓ અને આ સ્ટાર કિડ્સ પહેલી વખત કરશે વોટીંગ, જુઓ Photos

 | 1:07 pm IST

આજે 12 રાજ્યોમાં 95 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે અને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બધાની નજર એ યુવાનો પર છે જેઓ પહેલી વખત મતદાન કરશે. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર 8.43 કરોડ નવા મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચ પણ લોકો વધુને વધુ સંખ્યામાં મતદાન કરે માટે પ્રયાસો કરી રહ્યું છે. આ લોકસભા ચૂંટણીમાં બોલીવુડ સ્ટાર્સના દિકરા-દિકરીઓ પણ તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. આવો જાણીએ આવા સ્ટાર કિડ્સ વીશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન