these countries are smaller than delhi, you can travel in one day also
  • Home
  • Photo Gallery
  • Photos : દિલ્હીથી પણ નાના છે આ 7 દેશ, એક જ દિવસમા ફરી શકશો

Photos : દિલ્હીથી પણ નાના છે આ 7 દેશ, એક જ દિવસમા ફરી શકશો

 | 4:28 pm IST

વર્લ્ડ ટુર કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સમજી લો કે દુનિયા એટલી પણ નાની નથી. થોડા દિવસોમાં તમે ક્યારેય મોટા મોટા દેશોના બધા વિસ્તારોને આવરી શક્તા નથી. પરંતુ જો તમારી પાસે સમય ઓછો છે અને તમને વિદેશમાં ફરવું છે તો તમારા માટે વિશ્વસના આ ટચૂકડા દેશ બેસ્ટ ઓપ્શન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એવા પણ દેશો છે જે દિલ્હી કરતા પણ નાના છે, તો તમને વિશ્વાસ નહિ થાય. આ દેશોમાં ફરવા માટે તમને એક જ દિવસ લાગશે. જાણી લો આ ટચૂકડા દેશો વિશે…