These glamorous pictures of Janhvi Kapoor viral on social media
  • Home
  • Photo Gallery
  • જ્હાનવી કપૂરે ધુણાવ્યું સોશિયલ મીડિયા, હદ પાર કરીને વાયરલ કર્યા હોટ PHOTOS

જ્હાનવી કપૂરે ધુણાવ્યું સોશિયલ મીડિયા, હદ પાર કરીને વાયરલ કર્યા હોટ PHOTOS

 | 11:55 am IST

ગત વર્ષે સુપરહિટ ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન તેને તાજેતરમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

જ્હાનવી કપૂર પોતાની ફિલ્મ ‘ધડક’ આવી પછી એક સ્ટાર બની ગઇ છે. જ્હાનવી સ્ટાર કીડ હોવાના કારણે તેના પર પ્રેશર અને ફિલ્મને લઇને અપેક્ષાઓ પણ ખૂબ છે. તે આ તમામ બાબતોનો સામનો કરવા માટે હવે તૈયાર છે.

આ તસવીરોમાં જ્હાનવી કપૂર એક અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે. તેના ફેન્સ જ્હાનવીની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ્હાનવી કપૂર ભારતીય વાયુસેનાની મહિલા લડાકુ પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક પર કામ કરી રહી છે. જેમને વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. તો જુઓ તેની આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન