these heart breaking photos of migrant labours in lockdown
  • Home
  • Featured
  • PHOTOS: ‘જેણે બધા માટે ઘર બનાવ્યાં, એની માટે આજે કોઈ જ ઘર નથી’ મજૂરોને જોઈ લોકોનું દર્દ છલક્યું!

PHOTOS: ‘જેણે બધા માટે ઘર બનાવ્યાં, એની માટે આજે કોઈ જ ઘર નથી’ મજૂરોને જોઈ લોકોનું દર્દ છલક્યું!

 | 9:02 am IST

લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. સખત મહેનત કરી રહેલા આ ગરીબ સેંકડો કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને પણ ઘરે પરત જવા મજબુર બન્યા છે. જ્યારે ભૂખ, તરસ અને થાકને લીધે તેમનું શરીર થાકી જાય છે, ત્યારે તે હોય ત્યાં જ રસ્તા પર જ સૂઈ જાય છે. જ્યારે જાગે ત્યારે ફરી ચાલવા લાગે છે અને એના ગામ-ઘર તરફ આગળ વધે છે.

ત્યારે આવી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એ મજૂરોનું દુ:ખ દર્દ દેખાઈ રહ્યું છે. આ તસવીરો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, જેણે બધાના ઘર બાંધ્યા આજે એના માટે જ ઘર કોઈ ઘર નથી. તો જુઓ અહીં આ દર્દનાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન