These Mirror Selfie of Bollywood Actress went Viral
  • Home
  • Photo Gallery
  • દર્પણ સામે ઉભા રહીને પોતાની કમસીન કાયા દેખાડતી અભિનેત્રીઓ : PHOTOS

દર્પણ સામે ઉભા રહીને પોતાની કમસીન કાયા દેખાડતી અભિનેત્રીઓ : PHOTOS

 | 9:22 pm IST

સોશિયલ નેટવર્કિગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર બોલિવૂડની તમામ અભિનેત્રીઓ સક્રિય રહેતી હોય છે. તેઓ અવારનવાર પોતાના ફોટા પણ આ પ્લેટફોર્મ પર મુકતી હોય છે. કેટરીના કૈફ, શર્લિન ચોપરા, સન્ની લિઓની, ઈશા ગુપ્તા, સુસ્મિતા સેન, દિશા પટની અને શાહરૂખની દિકરી સહિતની અભિનેત્રી મિરર સેલ્ફી લેતી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીઓના બોલ્ડ અવતાર નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન