these photos of alanna panday viral on social media
  • Home
  • Photo Gallery
  • PHOTOS: માત્ર 20 વર્ષે ગજબની હોટનેશ, ચંકી પાડેની ભત્રીજીએ સારા અને અનન્યાને તો…

PHOTOS: માત્ર 20 વર્ષે ગજબની હોટનેશ, ચંકી પાડેની ભત્રીજીએ સારા અને અનન્યાને તો…

 | 1:09 pm IST

બોલિવૂડનાં ઘણા સ્ટારની દીકરીઓ પોતાનાં હોટ ફોટોને લઈને ચર્ચામાં છે. એ જ રીતે ચંકી પાંડેની ભત્રીજી અલાના પણ તસવીરોને કારણે હાલમાં ચર્ચામાં છે. અલાના સોશિયલ મીડિયામાં વધારે પડતી એક્ટિવ રહે છે અને પોતાનાં હોટ ફોટોઝ અપલોડ કરતી રહે છે જેનાં કારણે સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થતી જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અલાના 20 વર્ષની છે અને લંડનમાં અભ્યાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અલાનાની ગણતરી પણ ફેસમ સ્ટાર કિડ્સમાં થાય છે. તે બિપાશા બશુની ખાસ મિત્ર છે. તો જુઓ એનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન