these photos of nushrat bharucha viral on social media
  • Home
  • Photo Gallery
  • નુસરતનો નવો અવતાર, સોશિયલ મીડિયામાં GLAMOROUS PICS વાયરલ

નુસરતનો નવો અવતાર, સોશિયલ મીડિયામાં GLAMOROUS PICS વાયરલ

 | 3:29 pm IST

નુસરત ભરૂચાનું કહેવું છે કે તે કોઈ થ્રિલર અથવા સાઈકોલોજીકલ સસ્પેન્સ ડ્રામામાં કામ કરવા માટે ઉત્સુક છે. ફિલ્મ ડ્રીમ ગર્લમાં તે જોવા મળવાની છે. આયુષ્યમાન ખુરાના સાથે તેની કેમેસ્ટ્રી જોવા માટે લોકો ઉત્સાહિત છે. હાલ સોશિયલ મીડિયામાં નુસરતનાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન