These Photos of TV Actress Ria Sharma Rocking on Social Media
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રીએ લાલ રંગનીએ બિકિનીમાં લગાવી રીતસરની આગ : PHOTOS

આ અભિનેત્રીએ લાલ રંગનીએ બિકિનીમાં લગાવી રીતસરની આગ : PHOTOS

 | 8:36 pm IST

ટીવી ઈન્ડસ્ટ્રીએની જાણીતી અભિનેત્રી નિયા શર્મા નાના પડદાની સાથો સાથ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ જાણીતી છે. નિયા પોતાની સાથે સંકળાયેલી નાની નાની માહિતી સોશિયલ મીડિયા પર મુકતી રહે છે. સાથે જ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા નવા અને લેટેસ્ટ ફોટો શેર કરીને પોતાના ચાહકોને લલચાવતી રહે છે. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ પણ થઈ જાય છે. નિયાએ તાજેતરમાં જ રેડ બિકીનીમાં પોતાના હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાં, જે હાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન