these pictures of actress poonam dubey viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૂનમ દુબેએ સોશિયલ મીડિયા ધુણાવી નાંખ્યું, શેર કર્યાં એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS

પૂનમ દુબેએ સોશિયલ મીડિયા ધુણાવી નાંખ્યું, શેર કર્યાં એકથી એક ચડિયાતા બોલ્ડ PHOTOS

 | 9:52 pm IST
  • Share

ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી પૂનમ દુબે આજકાલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં આ અભિનેત્રીએ ઘણા ફોટો અપલોડ કર્યા છે. તે ભોજપુરી ફિલ્મમાં અને ગીતમાં અવારનવાર જોવા મળે છે. આ સાથે પૂનમ દુબેની કેટલીક તસવીરો પણ ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. પૂનમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અહીં તેના ફોટા શેર કરતી રહે છે. આ જ અરસામાં હવે ઇન્સ્ટાગ્રામ પર તેના દ્વારા શેર કરેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન