these-pictures-of-shibya-dandekar-hit-social-media-2...hit-social-media-2...
  • Home
  • Featured
  • શિબાની દાંડેકરની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી સનસની

શિબાની દાંડેકરની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી સનસની

 | 8:29 pm IST

એક્ટ્રેસ, મોડેલ, અને ડાન્સર શિબાની દાંડેકર ખુબ મલ્ટી-ટેલેન્ટેડ છે. હાલમાં તેણે સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસ્વીરો શેર કરી છે. શિબાનીના આ ફોટાઓએ સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી છે.

ફિલ્મની વાત કરીએ તો મરાઠી ફિલ્મ ‘ટાઈમપાસ’મા ડેબ્યૂ કર્યો હતો. તે ફિલ્મમાં તેણે આઈટમ સોંગ કર્યુ હતું. તે બાદ મરાઠી ફિલ્મ ‘સંઘર્ષ’માં પણ કામ કરી ચુકી છે. તે ઉપરાંત હિંદી ફિલ્મ રોય, શાનદાર, સુલતાન, નામ શબાના, નૂર જેવા ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.