stylish pictures of Tara Sutaria make heads turn on the internet
  • Home
  • Photo Gallery
  • એક જ ફિલ્મ કરીને એવા બોલ્ડ PHOTOS અપલોડ કર્યા કે લોકો આંખો ફાડીને જોતા રહી ગયાં

એક જ ફિલ્મ કરીને એવા બોલ્ડ PHOTOS અપલોડ કર્યા કે લોકો આંખો ફાડીને જોતા રહી ગયાં

 | 11:30 am IST

તારા સુતારિયા તેના તમામ ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર સુપર સ્ટાઇલિશ તસવીરોથી દિવાના બનાવી રહી છે. કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓધ ધ યર 2’ માં ટાઇગર શ્રોફની ઓપોઝિટમાં રોલ કરીને બોલિવૂડ ડેબ્યૂ કર્યું. તે મનીષ મલ્હોત્રા દ્વારા રચાયેલ એમ્બ્રોઇડરીડ સ્ટ્રેપી ચોલી સાથે સજ્જ વ્હાઇટ લહેંગામાં ગ્લેમરસ દેખાઈ રહી હતી. તારાની મનમોહક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

ઘણાને ખબર નથી કે તારા સાત વર્ષની હતી ત્યારથી એક વ્યાવસાયિક ગાયિકા છે. તેણે અનેક ઓપેરા અને સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તારાએ ‘એન્ટરટેનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’ માં ભાગ લીધો હતો, જેનો નિર્ણય ફરાહ ખાન અને અનુ મલિક દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે તે માત્ર 13 વર્ષની હતી. તેણે લંડન, ટોક્યો, લવાસા અને મુંબઇના કોન્સર્ટમાં પણ અભિનય કર્યો છે.

ડિઝની ચેનલના શો ‘બિગ બડા બૂમ’ હોસ્ટ કરતી વખતે તારા સુતારિયાએ ખ્યાતિ મેળવી હતી. તેણે ‘ધ સ્વીટ લાઇફ ઓફ કરન એન્ડ કબીર’, ‘ઓયે જસી’ અને ‘શેક ઇટ અપ’ જેવા ડિઝની ઈન્ડિયાના ટેલિવિઝન શોમાં પણ ભાગ લીધો છે. નવી આવેલી તારા સુતરિયા પહેલાથી જ ઇન્સ્ટાગ્રામ પર ખબુ એક્ટિવ છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન