These sultry pictures of Deepti Sati Viral On Social Media
  • Home
  • Featured
  • પહેલી વખત બિકીની પહેરવાથી ડરી ગઈ, હવે અભિનેત્રીએ ધડાધડ બોલ્ડ PHOTOSની વણઝાર લગાવી

પહેલી વખત બિકીની પહેરવાથી ડરી ગઈ, હવે અભિનેત્રીએ ધડાધડ બોલ્ડ PHOTOSની વણઝાર લગાવી

 | 6:33 pm IST

મોટે ભાગે મલયાલમ ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી દિપ્તી સતી તેની બિકીની તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. સંજય જાધવની દિગ્દર્શક ‘લુક્કી’ની લીડ અભિનેત્રી દીપ્તિ છે અને જે હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં પણ તે બધાનું ધ્યાન ખેંચી રહી છે.

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ દીપ્તિ સતીએ કેટલીક તેલુગુ, મરાઠી અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તે તેના બોલ્ડ ફોટા સાથે ચર્ચામાં રહે છે. દીપ્તિની હોટનેસના ફેન્સ કાયલ છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિપ્તીએ કહ્યું હતું કે, જ્યારે મને ખબર પડી કે મારે ફિલ્મમાં બિકીની પહેરવાની છે, ત્યારે મને પહેલાં થોડી ગભરાહટ થતી હતી. પરંતુ ફિલ્મની આખી ટીમ ખૂબ જ સપોર્ટિવ હતી. એટલે વાંધો ન આવ્યો. હાલમાં પણ કંઈક એવા જ બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન