these three zodiac sign day are good BhaktiWithSandesh
  • Home
  • Featured
  • ત્રણ રાશિનો આજનો દિવસ છે શુભ, માર્ગદર્શન આપશે અમારા શાસ્ત્રીજી મહારાજ, Video

ત્રણ રાશિનો આજનો દિવસ છે શુભ, માર્ગદર્શન આપશે અમારા શાસ્ત્રીજી મહારાજ, Video

 | 9:12 am IST

ભક્તિ સંદેશમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે ત્રણ રાશિનું આજનું ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ યોગ પુષ્ય નક્ષત્રના જણાવશે મુહૂર્ત  હવે આપને આજના દિવસની ત્રણ ખાસ રાશિઓનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

આખરે કઇ ત્રણ રાશિનો આજનો દિવસ છે શુભ અને કઇ રાશિએ ધ્યાન રાખવાની છે જરુર આવો આ જ્ઞાન પ્રાપ્ત કરીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

દરેક દિવસ દરેક રાશિ માટે શુભ નથી હોતો અથવા તો અશુભ નથી હોતો કેંટલાક ખાસ ચોઘડિયા નક્ષત્ર અને યોગના આધારે દરેક રાશિના અલગ અલગ શુભ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે આજનો દિવસ કઈ કઈ રાશિ માટે છે શ્રેષ્ઠ જાણીએ આમારા શાસ્ત્રીજી મહારાજ પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન