Nails care These Tips will be useful if you break your nails
  • Home
  • Fashion & Beauty
  • શું તમારા પણ વારંવાર તૂટી જાય છે નખ? તો આ કારગત ઉપાય અજમાવી જુઓ

શું તમારા પણ વારંવાર તૂટી જાય છે નખ? તો આ કારગત ઉપાય અજમાવી જુઓ

 | 10:28 am IST

મહિલાઓને મોટા ભાગે એ ફરિયાદ રહેતી હોય છે કે તેના નખ ખુબજ તુટી જાય છે જલ્દીથી વધતા નથી. કોઈના સપંદર નખ જોઈને હંમેશા ફરિયાદ રહે છે કે મારા નખ કેમ આટલા સારા નથી. આ માટે કેટલાક ઘરેલુ અને દેશી નુસખા અજમાવી જુઓ જરૂરથી ફાયદો થશે.


સૌ પ્રથમ તમારા હાથને સાફ કરી લો ત્યારબાદ નાળીયેર તેલ, મધ અને રોજમેરી ઓયલ આ ત્રણેયને મિક્સ કરીને નખ પર લગાવી લો.

સરસોનું તેલ અને બદામનું તેલ આખી રાત નખ પર લગાવી દો. આવુ કરશો તો તમારા નખ તુટવાની સમસ્યા દૂર થઈ જશે. સંતરાનો રસ લઈ તેને કોટનથી આંગળીના નખ પર લગાવો. જેતુનના તેલમાં લીબૂનો રસ મિક્સ કરી હાથ પર લગાવી જુઓ.

જો તમારા હાથની ત્વચા ખુબજ સુસ્ક રહેતી હોય તો તેના પર તેલનો નિયમિત માલીશ કરવો. ટમેટા અને ઓલિવ ઓયલનો ઉપયોગ કરો.નખની સાફ સફાઈ પર પુરતુ ધ્યાન આપશો તો નખ તુટશે નહી અને ખુબજ સારા રહેશે.

આ Video જુઓ: સાવધાન ! જો કાનમાં મેલ એકઠો થઇ રહ્યો છે તો થશે હૃદયની બીમારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન