Video : આ બંને ગુજરાતીઓ બાઇક પર જશે લંડન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ બંને ગુજરાતીઓ બાઇક પર જશે લંડન

Video : આ બંને ગુજરાતીઓ બાઇક પર જશે લંડન

 | 3:04 pm IST

સાત સમુંદ પાર કરીને જવું હોય તો લોકો પ્લેનમાં જતા હોય છે, પરંતુ આપણા પોતીકા બે ગુજરાતી સાહસિકો મોટરસાયકલ લઈને લંડન જવાના છે. આ વાત સાંભળીને પ્રથમ તો આશ્ચર્ય થશે. પણ જી હા બે ભડવીર બાઈકર્સ 20 દેશોને પસાર કરીને લંડન પહોંચશે.

ત્યારે કહેવત છે અડક મનના માનવીને હિમાલય પણ નળતો નથી. ત્યારે આવા જ બે ગુજરાતી પ્રકાસ પટેલ અને હિરેન પટેલ વીરલા સાહસિક સફળે નીકળી રહ્યાં છે. જેમાં 22 હજાર કિલો મીટરનો પ્રવાસ ખેડી બ્રિટન પહોચશે. આ બંને બાઇકર્સ બુલેટ લઇને લંડન જઇ રહ્યાં છે. 24 એપ્રિલના રોજ આ બંને અમદાવાદથી બાઇક સાથે રવાના થશે. ત્યારે અમદાવાદથી લંડનનું અંતર 22 હજાર કિલો મીટર છે. જો કે આ અંતર પૂર્ણ કરવામાં 90 દિવસ જેટલો અંદાજીત સમય લાગશે. ત્યારે આ છેલ્લા ત્રણ વર્ષથી ટ્રીપ માટે બાકર્સની મહેનત કરી રહ્યાં હતાં.