These two mantras are used correctly in any Yagna, Video
  • Home
  • Featured
  • કોઇપણ યજ્ઞમાં આ બે મંત્રનો અચુક થાય છે ઉપયોગ, Video

કોઇપણ યજ્ઞમાં આ બે મંત્રનો અચુક થાય છે ઉપયોગ, Video

 | 9:20 am IST

બે દિવ્ય મંત્રની મેળવો જાણકારી. કોઇપણ યજ્ઞમાં આ બે મંત્રનો અચુક થાય છે ઉપયોગ. આ મંત્રથી જ થાય છે ચમત્કાર. અને જાતકનું થાય છે કલ્યાણ મનમાં ભયનો માહોલ હાલના સમયમાં જાવા મળી રહ્યો છે. જેની પર કુળદેવીની કૃપા હોય તેનુ ખરાબ કદી નથી થતુધર્મમાં માનનાર અને તેને અનુસરનારનું હંમેશા થાય છે હિત. આ ચમત્કારિક મંત્ર બોલતા થશે કલ્યાણ જ કલ્યાણ.

ઓમ સ્વસ્તુયા વિનાસાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા
વિનાયક પ્રિયા નિત્યમ તાનચસ્વસ્તિમ બ્રવન્તુનઃ

આ મંત્ર બોલીને ભાગ્યમાં તિલક કરવુ. આ ઉપાયથી થશે આપનું રક્ષણ. સુરક્ષા રાખતા પણ રોગમાં સંક્રમિત થઇ જવાય છે. પરંતુ આ ઉપાયથી અચુક થાય છે આપનું રક્ષણ. વડિલોના અને કુળદેવીના આશિર્વાદ આપને પ્રાપ્ત થાય છે. નાના બાળકો પર પણ આ ઉપાય અનુસરવો . દ્વારશાખ પર તિલક કરીને પણ આ મંત્ર અચુક બોલવો. હાથ પર દોરો બાંધીને બોલવો અન્ય શ્લોક. 

યેનબદ્ધો બલીરાજા દાનવેન્દ્રો મહાબલ,

તેનત્વા મપી બદનામી રક્ષે મા ચલ મા ચલ. 

આ મંત્ર બોલીને મણીબંધ રેખા પર લાલ રંગનો દોરો બાંધવો. રક્ષાબંધને બહેન પણ બાંધે છે ભાઇના હાથમાં રાખડી જે કરે છે ભાઇની રક્ષા. આ લાલ દોરામાં અને મંત્રમાં પણ છે તેટલી જ શક્તિ.

યેનબદ્ધો બલીરાજા દાનવેન્દ્રો મહાબલ
તેનત્વા મપી બદનામી રક્ષે મા ચલ મા ચલ

હંમેશા મા આપણુ રક્ષણ કરે છે તેવો થાય છે આ શ્લોકનો અર્થ . બાળકોના હાથમાં પણ આ દોરો અચુક બાંધવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન