Thieves Dance caught on cam in Surat, Video Viral
  • Home
  • Featured
  • સુરતમાં ચોરી કર્યા બાદ ચોરો કરવા લાગ્યા ડાન્સ, જાણે કે કોઈ લોટરી લાગી હોય

સુરતમાં ચોરી કર્યા બાદ ચોરો કરવા લાગ્યા ડાન્સ, જાણે કે કોઈ લોટરી લાગી હોય

 | 2:44 pm IST

ચોરીની પણ મજા લેતાં ચોરોની એક ઘટના સુરતમાં સામે આવી છે. ચોરી કરતી વખતે ચોરો ડાન્સ કરવા લાગ્યા હતા. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલ મહેશ્વરી સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ સમયે તસ્કરોએ દુકાનમાંથી પરચુરણ સહિતની રોકડ રકમની ચોરી કરી હતી. પૈસાનો જથ્થો હાથમાં લાગતાં જ જાણે કે ચોરોને લોટરી લાગી હોય તે રીતે ડાન્સ કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પણ આવા અજીબોગરીબ ચોર તમને બહુ ઓછા જોવા મળતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન