Third Incident of Lover mundane in Banaskantha at Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રેમીકાને મળવા પ્રેમી આવ્યો અને ગ્રામજનોએ કર્યા ભુંડા હાલ, જુઓ Viral Video

પ્રેમીકાને મળવા પ્રેમી આવ્યો અને ગ્રામજનોએ કર્યા ભુંડા હાલ, જુઓ Viral Video

 | 8:13 pm IST

બનાસકાંઠામાં પ્રેમિના મુંડનની ત્રીજી ઘટના સામે આવી છે. લાખાણી તાલુકાના ગ્રામજનોએ યુવકનુ મુંડન કરાવ્યું હતું. આ મામલે બળજબરી પૂર્વક મુંડન કરાવતો યુવકનો વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસમાં જિલ્લામાં એક જ પ્રકારની ત્રણ ઘટના સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન