Rashifal 7th October 2018
  • Home
  • Videos
  • Featured Videos
  • તેરસનું શ્રાદ્ધ, અશુભ દિવસ જાણો કઈ રાશિને થઈ શકે નુકસાન video

તેરસનું શ્રાદ્ધ, અશુભ દિવસ જાણો કઈ રાશિને થઈ શકે નુકસાન video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા વદ તેરસ, રવિવાર, તા. ૭-૧૦-૨૦૧૮. દૈનિક તિથિ : વદ તેરસ ક. ૧૪-૦૩ સુધી.ચંદ્ર નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ક. ૧૫-૧૮ સુધી પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર રાશિ : સિંહ ક. ૨૦-૫૧ સુધી પછી કન્યા. જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.), કન્યા (પ.ઠ.ણ.).

શિવરાત્રિ. અપમૃત્યુ-અકસ્માત- અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ. વૈધૃતિ મહાપાત ક. ૧૯-૪૫થી ૨૪-૩૩ સુધી. રાહુકાળ : દિવસે ક. ૧૬-૩૦ થી ૧૮-૦૦. સૂર્ય-ચંદ્ર ક્રાંતિસામ્ય થાય છે.