This Bike Ambulance Will Be Helpful To Remote Village People
  • Home
  • Featured
  • હવે બીમાર વ્યક્તિને મદદરૂપ થશે આ બાઇક એમ્બ્યુલન્સ, જોઇ લો વિડીયો

હવે બીમાર વ્યક્તિને મદદરૂપ થશે આ બાઇક એમ્બ્યુલન્સ, જોઇ લો વિડીયો

 | 10:38 am IST

આંધ્રપ્રદેશ સરકારે એક પ્રશંસનીય પગલું ભર્યું છે. તેમણે અંતરિયાળ ગામડાઓમાં બાઇક એમ્બ્યુલન્સનો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે. બાઇક એમ્બ્યુલન્સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ શેર થઈ રહ્યો છે. બાઇક એમ્બ્યુલન્સની સાથે બેડ સ્ટ્રેચર પણ અટેચ કરવામાં આવેલુ હશે. આ બાઇક એમ્બ્યુલન્સ ચલાવનારને જરૂરી તાલિમ આપવામાં આવી હશે અને તે ગામડાનાં કોઈપણ ખૂણામાંથી દર્દીને સારવાર્થે ખસેડી શકશે.

આ બાઇક એમ્બ્યુલન્સ દૂરનાં ગામડાનાં લોકોને ઘણું જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયો જોઇને તમે પણ ખુશ થઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન