આ પક્ષી પણ કરે છે ક્રેડિટકાર્ડનો ઉપયોગ, જુઓ video - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ પક્ષી પણ કરે છે ક્રેડિટકાર્ડનો ઉપયોગ, જુઓ video

આ પક્ષી પણ કરે છે ક્રેડિટકાર્ડનો ઉપયોગ, જુઓ video

 | 11:52 am IST

આજના જમાના પ્રમાણે હવે દરેક જગ્યાએ રૂપિયાની ચુકવણી માટે ક્રેડિટકાર્ડ અથવા ડેબિટકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇ શોપિંગ મોલમાં ખરીદી કરવી હોય કે રેસ્ટોરન્ટમાં બીલની ચુકવણી કરવી હોય તો બધે ક્રેડિટકાર્ડ અથવા ડેબિટકાર્ડનો ઉપયોગ થાય છે. એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢવા પણ ક્રેડિટકાર્ડ અથવા ડેબિટકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વીડિયોમાં જોઇ શકાય છે તેમ એક મહિલા તેના ક્રેડિટકાર્ડથી એટીએમ મશીનનો ઉપયોગ કરતી દેખાય છે. તેવામાં એક કાગળો તેની પાસે આવે છે અને મહિલા પાસેથી ક્રેડિટકાર્ડ લઇ પોતાની ચાંચમાં ભરાવી બીજા મશીનમાં કાર્ડ નાખવાનો પ્રયત્ન કરે છે. આસપાસમાં ઉભેલા લોકો આ નજારો જોતા અચંબિત થઇ જાય છે. તાજેતરમાં આ વીડિયો સોશિયલ મીડિયોમાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે.