This boil made of tamalpatra to enhance immunity Covid 19
  • Home
  • Corona live
  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ તમાલપત્રથી બનેલો આ ઉકાળો

રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ તમાલપત્રથી બનેલો આ ઉકાળો

 | 1:16 pm IST

ખાસ કરીને શરદી-ઉધરસ થવા પર લોકો ઉકાળો પીવે છે. તો આજે અમે તમારે કાઢો કેવી રીતે બનાવાય… હાલ કોરોનાને કારણે લોકોને શરદી ઉધરસને લઇને પરેશાન રહે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય.

બનાવવાની રીત

સૌ પ્રથમ આદુ, તજ, લવિંગ, કાળામરી અને તુલસીના પાનને પીસી લો. હવે પાણીને ગરમ કરો અને તેને ગરમ કરવા મુકીને તેમા તમાલપત્ર અને પીસેલા મસાલા ઉમેરી લો. આ વચ્ચે તેમા ગોળ ઉમેરી લો. અને ધીમી આંચ પર 5 મિનિટ પર પકાવી દો. તે બાદ 2 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. હવે આ કાવાને ગાળી લો. તૈયાર છે ઇમ્યુનીટિ બૂસ્ટર કાવો..

આ પણ જુઓ : અમદાવાદમાં લોકડાઉનને જનતાનું સમર્થન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન