અભિનેત્રી રાશિ ખન્નાના આ બોલ્ડ અવતારે સોશિલય મીડિયામાં વર્તાવ્યો કહેર, જુઓ ગ્લેમરસ અને હોટ PHOTOS – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી રાશિ ખન્નાના આ બોલ્ડ અવતારે સોશિલય મીડિયામાં વર્તાવ્યો કહેર, જુઓ ગ્લેમરસ અને હોટ PHOTOS

અભિનેત્રી રાશિ ખન્નાના આ બોલ્ડ અવતારે સોશિલય મીડિયામાં વર્તાવ્યો કહેર, જુઓ ગ્લેમરસ અને હોટ PHOTOS

 | 8:01 pm IST
  • Share

અભિનેત્રી રાશિ ખન્ના (Raashi Khanna) ખુબ જ સુંદર છે અ આજે સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચૂકી છે. રાશિ ખન્ના (Raashi Khanna) એક ભારતિય અભિનેત્રી છે. રાશિ ખન્ના (Raashi Khanna) આમ તો તેલુગુ ફિલ્મો (Telugu Films) માટે જાણીતી છે. હવે તેનો એક નવો ફોટોશૂટ કરાવ્યો જેના દ્વારા બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતાને પણ માત આપી રહ્યો છે. આ ફોટોશૂટમાં રાશી એક ગ્લેમરસ લૂકમાં નજરે પડી રહી છે. આ ફોટો રાશીએ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. 2014માં રાશિએ ફિલ્મ જોરૂથી સાઉથ સિનેમામાં પહેલો પગ મુક્યો હતો. આજે રાશિ સાઉથની જાણીતી કલાકાર બની ચૂકી છે. રાશિએ 2013માં મદ્રાસ કૈફેથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે જોન અબ્રાહમની પત્નની ભૂમિકામાં હતી. રાશિ એક કોપીરાઈટર બનવા માંગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન