this bollywood marriage couple and their age gap see in photos
  • Home
  • Featured
  • બોલિવૂડના આટલા કપલે ઉંમર જોયા વગર જ ફરી લીધા ફેરા, જુઓ બન્ને વચ્ચે કેટલો તફાવત?

બોલિવૂડના આટલા કપલે ઉંમર જોયા વગર જ ફરી લીધા ફેરા, જુઓ બન્ને વચ્ચે કેટલો તફાવત?

 | 3:02 pm IST

25 ફેબ્રુઆરીએ અભિનેતા શાહિદ કપૂર તેનો જન્મદિવસ ઉજવશે. તે ફિલ્મો ઉપરાંત પોતાની પર્સનલ લાઈફને લઈ પણ ચર્ચામાં છે. તેની પત્નીનું નામ મીરા રાજપૂત છે. 2015માં આ કપલે લગ્ન કર્યા હતા. ઉંમર પ્રમાણે મીરા રાજપૂત શાહિદ કરતાં 13 વર્ષ નાની છે. ઉલ્લેખનીય છે કે, શાહિદ અને મીરાની અરેન્જ મેરેજ છે. પરંતુ શું તમે જાણો છો કે, શાહિદ એક નહીં પણ બીજા ઘણા બોલિવૂડ અભિનેતાની પત્ની તેના કરતાં ઘણી નાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન