viral video: This cosmonaut was the first to walk in space
  • Home
  • Videos
  • Featured Videos
  • અવકાશમાં સૌથી પહેલા 12 મિનિટ પસાર કરનાર શખ્સનો VIDEO, ધબકારા પણ સંંભળાતા હતા

અવકાશમાં સૌથી પહેલા 12 મિનિટ પસાર કરનાર શખ્સનો VIDEO, ધબકારા પણ સંંભળાતા હતા

 | 4:04 pm IST

અવકાશમાં ચાલનાર પ્રથમ વ્યક્તિ 11 ઓક્ટોબરના રોજ અવસાન પામ્યો હતો. તે 85 વર્ષનો હતો. સોવિયત કોસ્મોનૌટ એલેક્સી લિયોનોવ 1965માં અવકાશમાં ચાલ્યો ગયો હતા. શ્રી લિયોનોવે પૃથ્વીની સપાટીથી 100 માઇલ ઉપર અવકાશમાં 12 મિનિટ વિતાવી હતી. તે તેના કેપ્સ્યુલમાંથી ટેથર સાથે જોડાયેલ હતો.

લંડનના ઓબ્ઝર્વર સાથેની એક મુલાકાતમાં શ્રી લિયોનોવે કહ્યું હતું કે “ત્યાં ખૂબ શાંતિ હતી. હું મારા હૃદયની ધડકન પણ સ્પષ્ટ પણે સાંભળી શકતો હતો. મારી ચારેબાદુ તારાઓ જ તારાઓ હતાં અને હું તારાઓથી ઘેરાયેલો હતો. એ ક્ષણને હું ક્યારેય ભૂલીશ નહીં.

ઉલ્લેખનીય છે કે શ્રી લિયોનોવ 1992માં નિવૃત્તિ લેતા પહેલા સોવિયત કોસ્મોનૌટ કોર્પ્સના ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે અહીં બતાવવામાં આવ્યો છે. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન