This Dog can balance objects on head, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પાણી ભરેલો ગ્લાસ હોય કે ફળ, આ કુતરો કરી બતાવે છે ગજબની કમાલ, જુઓ Video

પાણી ભરેલો ગ્લાસ હોય કે ફળ, આ કુતરો કરી બતાવે છે ગજબની કમાલ, જુઓ Video

 | 12:11 pm IST

કુતરાને હંમેશા માણસનો સૌથી વફાદાર માનવામાં આવે છે. ઘણીવાર તો કુતરા કંઈક એવા કારનામા કરતા હોય છે જેને જોતા જ સૌકોઈ હેરાન રહી જાય છે. કંઈક આવો જ એક કુતરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કુતરો ખુબ જ સરળતાથી પોતાના માથા પર મુકવામાં આવેલી અનેક વસ્તુઓને માણસની માફક બેલેન્સ કરી બતાવે છે.

આ કુતરાના માલિકનું માન પૉલ લાવેરી છે. તેમણે કુતરાના માથા પર જુદા જુદા રમકડા મુક્યા અને કુતરાએ તેનું બેલેન્સ કરી બતાવ્યું. આ કુતરાનું ઈન્સ્ટાગ્રામ પર ફેસબુક પેજ પણ છે. જેમાં તે 1.15 લાખ ફોલોઅર્સ છે. આ પેજ પર અત્યાર સુધીમાં 311 પોસ્ટ કરવામાં આવી છે જે તમામમાં કુતરો પોતાનું કરતબ બતાવે છે. જે લોકોને ખુબ જ પસંદ પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન