This dog is riding bike, has gained much popularity as a celebrity
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : આ કુતરો ત્રણ સવારી ચલાવી રહ્યો છે બાઈક, સેલિબ્રિટીની જેમ મેળવી છે ખુબ જ લોકપ્રિયતા

VIRAL VIDEO : આ કુતરો ત્રણ સવારી ચલાવી રહ્યો છે બાઈક, સેલિબ્રિટીની જેમ મેળવી છે ખુબ જ લોકપ્રિયતા

 | 9:49 am IST
  • Share

આજકાલ આધુનિક અને ડિજીટલ યુગ ચાલી રહ્યો છે. અને તેમા પણ 2020નું વર્ષ ચાલી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષમાં અનેક હોનારત સર્જાઈ હતી. જેથી હવે લોકો કહેવા લાગ્યા છે કે ભાઈ આ તો 2020 છે તેમાં કંઈ પણ થઈ શકે છે. ત્યારે આજે એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેમાં એક કુતરો(Dog) બાઈક (Bike) ચલાવતો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ત્રણ સવારીમાં. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ(Viral) અને શેર(Share) કરવામાં આવી રહ્યો છે. બ્લેક સ્પોર્ટ જેકેટ, આંખો ઉપર એવિએટર્સ, ઓરેંજ હેલમેટ પહેરીને બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને લાગે છે કે આ તો પાક્કો બાઈકર કુતરો છે. આ વીડિયો 2019નો છે. આ કુતરાનું નામ બોગી છે. આ ફિલીપીંસમાં રહે છે. તેની ઉંમર 11 વર્ષ છે. આ આટલી ઉંમરમાં ખુબ જ લોકપ્રિય થયો છે. જુઓ VIDEO…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન