this-fame-player-of-india-married-his-sister-in-lawthis-fame-player-of-india
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન

ભારતના આ ફેમસ ખેલાડીએ ભાભી જોડે કર્યા લગ્ન

 | 1:45 am IST

આમ તો ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે પોતાની જીવનસાથી સોધી પાડી છે. આજે અમે એવા જ એક બેટ્સમેન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમની પ્રેમ કહાણી કંઈક અલગ જ છે. જેને પોતાના મિત્રની વાઈફ એટલે કે પોતાની ભાભી જોડે જ લગ્ન કરી લીધા. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ટેસ્ટ ટીમનાં બેટ્સમેન મુરલી વિજયની જે ખુબ શાંત સ્વભાવનાં છે.

મુરલી વિજય અને ક્રિકેટર દિનેશ કાર્તિક ખુબ સારા મિત્રો હતા. પરંતુ તેમની મિત્રતામાં દરાર આવી ગઈ છે. જ્યારે કાર્તિકને જાણ થઈ કે તેની પત્નીનું અફેર તેના જ ખાસ મિત્ર મુરલી વિજય સાથે હતું. અને તે સમયે નિકિતા પ્રેગ્નેંટ હતી. દિનેશ કાર્તિક આ વાતને બહાર લાવવાં માંગતા નહોતા કે આ ખબર મીડિયામાં પહોંચે અને તે જ કારણથી તેણે પોતાની વાઇફ નિકિતા સાથે છુટાછેડા લઈ લીધા.

છુટાછેડા સમયે નિકિતા પ્રેગ્નેંટ હતી છુટાછેડા થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. જોકે તે બાદ નિકિતાએ એક બાળકને જન્મ આપ્યો.

દિનેશ કાર્તિકના જીવનમાં ફરી એંટ્રી થઈ ભારતની ઈંટરનેશનલ સ્કવૈશ પ્લેયર દીપિકા પલ્લીકલની. કાર્તિક અને દીપિકાની મુલાકાત 2013માં થઈ હતી. તે બાદ દિનેશ કાર્તિકે બીજા લગ્ન દીપિકા પલ્લીકલ સાથે કરી લીધી.