This form of Srinathji accomplishes the attraction of the people
  • Home
  • Featured
  • VIDEO: ઘરે બેઠા આ ચમત્કારિક ઉપાયો કરીને મેળવો શ્રીનાથજીના આશીર્વાદ અને પાવન થાઓ

VIDEO: ઘરે બેઠા આ ચમત્કારિક ઉપાયો કરીને મેળવો શ્રીનાથજીના આશીર્વાદ અને પાવન થાઓ

 | 9:21 am IST

આજે છે મહા સુદ સાતમ અને શનિવાર. આજે છે સમસ્ત જગતનું રક્ષણ કર્તા શ્રીનાથજી જે નાથદ્રારામાં આવેલુ છે તેનો છે પાટોત્સવ. ત્યારે આવો આજે ભજીએ શ્રીનાજીનું નામ. ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે આજે ઘરે બેઠા કયા ઉપાયો દ્રારા શ્રીનાથજીની કૃપા થઈ શકે છે પ્રાપ્ત.

ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ શ્રીનાથજી તરીકે પુજાય છે. રાજસ્થાનનાં ઉદેપુર શહેર પાસે આવેલાં નાથદ્વારામાં શ્રીનાથજીનું વર્ષો જુનું મંદિર આવેલું છે જે લાખો ભક્તોનું આસ્થાનું પ્રતિક છે. આજે આ ધામનો પાટોત્સવ છે ત્યારે આવો આ પ્રસંગે આપણે ભજીએ શ્રી કૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપને કે જે બિરાજે છે ખેડા જિલ્લાના ડાકોરમાં. સમસ્ત જીવોના કલ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર જન્મ લીધો અને શ્રીનાથજીનું આ સ્વરૂપ લોકોની મનોકામના સિદ્ધ કરે છે.

શ્રીનાથજી જે નાથદ્રારામાં બિરાજીત થઈને સૌનુ કલ્યાણ કરે છે. જેના દર્શન માત્રથી મનુષ્યનું જીવન ધન્ય બની જાય છે. ત્યારે આજે શ્રીનાથજીના પાટોત્સવ નિર્મિત આવો આજે ઘરેબેઠા મેળવીએ શ્રીનાથજીના આશીર્વાદ. શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે કયા ચમત્કારિક ઉપાયો દ્રારા મળશે શ્રીનાથજીની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન