This girl climbs wall like Spider-Man does dangerous stunts without fear
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ નાનકડી છોકરીએ કર્યો ખતરનાક સ્ટંટ, જોઇને ઉડી જશે હોશ, સ્પાઇડર મેનની જેમ દિવાલ પર…

આ નાનકડી છોકરીએ કર્યો ખતરનાક સ્ટંટ, જોઇને ઉડી જશે હોશ, સ્પાઇડર મેનની જેમ દિવાલ પર…

 | 10:59 am IST
  • Share

સ્પાઈડર મેન જેવી દીવાલ પર ચઢી રહેલી એક નાની છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. 55-સેકન્ડની આ ક્લિપમાં, છોકરી કોઈ આધાર વગર દીવાલ પર ચડતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે તેના હાથ અને પગનો ઉપયોગ તેના ઘરમાં એક રૂમની દીવાલ પર સરળતાથી ચઢવા માટે કરે છે. વીડિયોમાં, તેના હાથ અને ખુલ્લા પગને બે દિવાલો પર અલગ રાખે છે અને છત તરફ ચડવાનું શરૂ કરે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો