આ Video જોયા પછી તમે સનીને છોડીને આ લૈલાના દિવાના થઈ જશો - Sandesh
NIFTY 10,681.25 +30.05  |  SENSEX 34,592.39 +88.90  |  USD 63.6075 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ Video જોયા પછી તમે સનીને છોડીને આ લૈલાના દિવાના થઈ જશો

આ Video જોયા પછી તમે સનીને છોડીને આ લૈલાના દિવાના થઈ જશો

 | 10:53 am IST

હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો તેજીથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ યુવતી રઈસના લૈલા મેં લૈલા પર જબરદસ્ત ડાન્સ કરતી નજરે આવી રહી છે. ફિલ્મમાં સની લિયોનીએ આ ગીત પર પરર્ફોમ કર્યું હતું. પરંતુ હાલ ઈન્ટરનેટ પર આ યુવતીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે, યુવતી સની લિયોનીને જોરદાર ટક્કર આપી રહી છે.

યુટ્યુબ પર મુસ્કાન સિંઘ ચેનલ દ્વારા આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમા એક યુવતી લૈલા મેં લૈલા… પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં તે ત્રણ સોન્ગ પર ડાન્સ કરી રહી છે. વીડિયોને યુટ્યુબ પર અત્યાર સુધી 31 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.