આ છે અક્ષયની ફિલ્મવાળો રિયલ પેડમેન, તેની લાઈફ જાણીને તેના ફેન થઈ જશો, જુઓ Video – Sandesh
NIFTY 10,380.15 +1.75  |  SENSEX 33,812.93 +38.27  |  USD 64.4925 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ છે અક્ષયની ફિલ્મવાળો રિયલ પેડમેન, તેની લાઈફ જાણીને તેના ફેન થઈ જશો, જુઓ Video

આ છે અક્ષયની ફિલ્મવાળો રિયલ પેડમેન, તેની લાઈફ જાણીને તેના ફેન થઈ જશો, જુઓ Video

 | 3:32 pm IST

આગામી દિવસોમાં અક્ષય કુમારની ફિલ્મ “પેડમેન” રીલીઝ થવાની છે. આ ફિલ્મ ‘અરૂણાચલમ મુરૂગનાથમ’ની બાયોપીક ફિલ્મ છે. તમિલનાડુના મુરૂગનાથમ મહિલાઓના માસિકધર્મ સાથે સંકળાયેલી સમસ્યાઓ અંગે કામ કરે છે. આ કામ બદલ મુરૂગનાથમને 2016માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

તેમજ દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પણ તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. અરૂણાચલમને માત્ર એક કે બે નહીં પણ અનેક પુરસ્કારો મળ્યા છે.