This is how Anguri Bhabhi lives at home in real life, see these hot pictures
  • Home
  • Featured
  • રિયલ લાઈફમાં અંગુરી ભાભીની હોટનેસનો કોઈ જવાબ નથી, PHOTOS શેર કરીને સૌને ચોંકાવ્યાં!

રિયલ લાઈફમાં અંગુરી ભાભીની હોટનેસનો કોઈ જવાબ નથી, PHOTOS શેર કરીને સૌને ચોંકાવ્યાં!

 | 4:00 pm IST

ભાભી જી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી શુભાંગી આત્રે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી રહી છે. આ તસવીરો જણાવે છે કે અભિનેત્રી રિયલ લાઈફમાં કેટલી હોટ છે. શોમાં શુભાંગી સાડી પહેરીને આવે છે, પરંતુ રીયલ લાઈફમાં તેની જીવનશૈલી એકદમ અલગ છે. તેની તસવીરો જણાવી રહી છે કે તેની હોટનેસ અને બોલ્ડનેસનો કોઈ જવાબ નથી.

આ લોકડાઉનના સમયમાં અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. ફેન્સમાં પણ અંગુરી ભાભી ખુબ જ પ્રખ્યાત છે. શુભાંગીએ અલગ અલગ તસવીરો શેર કરી છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કરતી રહે છે. ઘણી તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અને હોટ લાગી રહી છે. તો જુઓ અહીં અભિનેત્રીની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન