This Is How Some Children Enjoying Their Vacation
  • Home
  • Featured
  • કંઇક આ રીતે બાળકોએ લીધી વૉટર પાર્કની મજા, વિડીયો જોઇને કહેશો “વાહ, શું વાત છે!”

કંઇક આ રીતે બાળકોએ લીધી વૉટર પાર્કની મજા, વિડીયો જોઇને કહેશો “વાહ, શું વાત છે!”

 | 11:08 pm IST

વેકેશનમાં બાળકો મજાઓ કરતા હોય છે. ભણતરનાં ભારતમાંથી મુક્ત થઇને બાળકો પોતાના બાળપણનો આનંદ લેતા હોય છે. કેટલાક બાળકો મોંઘા વૉટર પાર્ક કે ક્યાંક ફરવા જઇને નહીં, પરંતુ પોતાની આસપાસ જ કશુંક એવું શોધી લે છે જેમાં તેમને મજા આવતી હોય. આ વિડીયોમાં જોઇ શકાય છે કે કેટલાક બાળકો વૉટર પાર્કમાં જે રીતે લોકો આનંદ કરતા હોય છે તેવી જ મજા પોતાની જગ્યા (ગામ)માં કરી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ વિડીયોમાં બાળકોની મસ્તી જોઇને તમને પણ મજા આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન