This is Messi's uncle was found, Rajinikanth scores huge goals in style
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : અરે વાહ ! આ તો મેસ્સીના કાકા મળી ગયા, રજનીકાંત સ્ટાઈલમાં કરે છે જોરદાર ગોલ

VIRAL VIDEO : અરે વાહ ! આ તો મેસ્સીના કાકા મળી ગયા, રજનીકાંત સ્ટાઈલમાં કરે છે જોરદાર ગોલ

 | 3:52 pm IST

આજકાલ સોશિયલ મીડિયા(Social Media)માં અવનવા વીડિયો વાયરલ(Video Viral) થઈ રહ્યા છે. જેને લોકો પસંદ અને શેર કરી રહ્યા છે. આજે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાકા ગોલ(Goal) કરી રહ્યા છે. કાકાની આશ્ચર્યજનક શૈલીમાં ફૂટબોલ(FootBall)ને લાત મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જબરદસ્ત વીડિયો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે(Virendra Sehvag) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

આ કાકા રજનીકાંત(Rajnikant)ની સ્ટાઈલમાં ગોલ કરી રહ્યા છે. આ વીડિયો સોશિલય મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન