This is of special importance to the mantra mundra and the pradkshina
  • Home
  • Featured
  • મંત્ર મુદ્રા અને પ્રદક્ષિણાનું આ છે ખાસ મહત્વ, જાણો કેવી રીતે કરવી શિવની પૂજા

મંત્ર મુદ્રા અને પ્રદક્ષિણાનું આ છે ખાસ મહત્વ, જાણો કેવી રીતે કરવી શિવની પૂજા

 | 9:05 am IST

શ્રાવણ મહિનામાં લોકો ભગવાન ભોલેનાથની પૂજા કરતા હોય છે. ત્યારે આપણને ખબર નથી હોતી કે કેવી રીતે તેમની પૂજા કરવી. ત્યારે આજે જાણીશુ કે મંત્ર, મુદ્રા અને પ્રદક્ષિણા કેવી રીતે કરવી. મંત્ર ,મુદ્રા અને પ્રદક્ષિણાથી શિવકૃપા મેળવો. શિવ મંદિરની આખી પ્રદક્ષિણા ન કરવી. ગૌમુખને ઓળંગીને ક્યારેય ન જવુ. શિવજીની અડધી પ્રદક્ષિણા કરવી. ભગવાન શિવને વંદન કરવાની ચોક્કસ રીત હોય છે.

શિવની વિશેષ કૃપા માટે મુદ્રાનો ઉપયોગ કરો. ગણેશજીને અંકુશ મુદ્રામાં વંદન કરાય છે. વિષ્ણુને શંખ મુદ્રામાં વંદન કરાય છે. શિવજીને કઈ રીતે વંદન કરવા. હાથથી શિવલિંગ આકાર બનાવવો. લિંગ મુદ્રા દ્રારા શિવજીને વંદન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન