this-is-the-case-with-darabenthis-is-the-case-with-daraben
  • Home
  • Entertainment
  • દયાબેનને લઈને આ વાત આવી સામે…

દયાબેનને લઈને આ વાત આવી સામે…

 | 12:02 am IST

સબ ટીવીમાં પ્રસારિત કરવામાં આવતો કોમેડી શો ‘તારક મહેતા ઉલ્ટા ચસ્મા’માં થોડા કેટલાક મહિનાથી જેઠાલાલની પત્ની દયાબેન એટલે કે દિશા વાકાની શોથી ગાયબ છે. પાછલા કેટલાક દિવસોથી ખબર આવી રહી હતી કે, દયાબેન ફરી શોમાં જોવા મળશે. પરંતુ હવે જે ખબર સામે આવી કે દિશા વાકાની શોમાં વાપસી કરશે નહીં.

તેની પાછળનું કારણ તેના પતિ છે. સૂત્રો મૂજબ દિશા વાકાનીનાં પતિ ઈન્કાર કરે છે કે તેની પત્ની દિશા શોમાં ન આવે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો દિશા વાકાની શોમાં વાપસી કરવા માંગે છે.