This is the first mantra of the worldly life, which is called the Mahamantra
  • Home
  • Featured
  • આ છે સંસારનો સર્વ પ્રથમ મંત્ર, જે કહેવાય છે મહામંત્ર, થાય છે દરેક મનોકામના પૂર્ણ

આ છે સંસારનો સર્વ પ્રથમ મંત્ર, જે કહેવાય છે મહામંત્ર, થાય છે દરેક મનોકામના પૂર્ણ

 | 9:24 am IST

ભગવાન શિવ તો ભોળા છે જેથી જો ભક્તે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો બસ સાચા મનથી તેનુ પ્રભુનુ સ્મરણ કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો દૂર થાય છે..શાસ્ત્રો અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે તમમા મંત્રો અને શ્લોકોથી મહત્વનુ સ્થાન ધરાવે છે ઓમ …આ એક જ શબ્દથી આખા બ્રંહ્માડનુ નિર્માણ થયુ છે..ત્યારે શિવને રિઝવવા પંચાક્ષરી મંત્રનો પણ અનેરો જ મહિમા છે ત્યારે કેવી રીતે થઈ આ પંચાક્ષરી મંત્રની ઉત્પતિ આવો જાણીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન