આ છે મહિલા બોડી બિલ્ડર યાસ્મીન ચૌહાણ, ધરાવે છે પુરુષ બોડી બિલ્ડરો જેટલી તાકાત pics - Sandesh
NIFTY 11,432.25 +42.80  |  SENSEX 37,836.24 +170.44  |  USD 68.6875 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ છે મહિલા બોડી બિલ્ડર યાસ્મીન ચૌહાણ, ધરાવે છે પુરુષ બોડી બિલ્ડરો જેટલી તાકાત pics

આ છે મહિલા બોડી બિલ્ડર યાસ્મીન ચૌહાણ, ધરાવે છે પુરુષ બોડી બિલ્ડરો જેટલી તાકાત pics

 | 5:59 pm IST

દેશમાં જયારે એક બાજુ મેરીકોમ જેવી બોક્સિંગ મહિલાઓ છે, તો બીજી બાજુ મહિલા બોડી બિલ્ડરો પણ છે. અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું કે જેને એક સમયમાં લોકો બદસુરત કહીને બોલાવતા હતા. હાલ એજ મહિલા બોડી બિલ્ડર પુરુષને પછાળી શકે તેવી તાકાત ધરાવે છે. આ મહિલા બોડી બિલ્ડરનું નામ યાસ્મીન ચૌહાણ છે. જુઓ યાસ્મીન ચૌહાણની ખાસ બોડી બિલ્ડર તસવીરો.