આ છે દુનિયાની સૌથી સુંદર ફિટનેસ ટ્રેનર, જુઓ pics - Sandesh
  • Home
  • Entertainment
  • આ છે દુનિયાની સૌથી સુંદર ફિટનેસ ટ્રેનર, જુઓ pics

આ છે દુનિયાની સૌથી સુંદર ફિટનેસ ટ્રેનર, જુઓ pics

 | 5:33 pm IST

બોલીવુડમાં ઘણી એવી મોડલો છે જેમાં અમુક મોડલોને રોજે રોજનું કામ કરવું પડે છે. બીજી ઘણીઓ એક્ટ્રેસેસને બોલીવુડ અથવા મોડલિંગ કરિયરમાં જગ્યા નથી મળતી અને તેઓનું બોલીવુડ અને મોડલિંગ કરિયર ખતમ થઇ જાય છે.

પરંતુ આજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના કારણે તે ફેમસ થઇ શકી. આ છોકરીનું નામ રિચી શાહ છે.

રિચીને જોઇને તમને એવું લાગશે કે તે એક બહુ મોટી મોડેલ છે. પરંતુ આવું બિલકુલ નથી. રિચી શાહ એક મોટી ફિટનેસ ટ્રેનર છે. રિચીને પહેલાથી જ ફિટનેસનો ખુબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.

રિચી શાહનો થોડા સમય પહેલા એક ફોટો વાયરલ થયો હતો જેના કારણે તે ખૂબ ફેમસ થઇ ગઈ છે. રિચી શાહ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહે છે. આ રીતે તેમને એક નવી ઓળખ મળી છે.