ગુજરાતની આ મહિલાએ લંડનમાં વગાડ્યો ડંકો, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Nri
  • ગુજરાતની આ મહિલાએ લંડનમાં વગાડ્યો ડંકો, જુઓ વીડિયો

ગુજરાતની આ મહિલાએ લંડનમાં વગાડ્યો ડંકો, જુઓ વીડિયો

 | 6:29 pm IST

વલસાડની હુમૈરા ગરાશિયાએ લંડનમાં ડંકો વગાડ્યો છે. હુમૈરાએ લંડનમાં કાઉન્સેલરની ચૂંટણી જીત હાસિલ કરી. ત્યારે હુમૈરા ગરાશિયા લંડનમાં કાઉન્સેલર બનનારી સૌપ્રથમ મૂળ ભારતીય મુસ્લિમ મહિલા છે. ગરાશિયા હેકની બોરોગ ઓફ લંડનની યુવા કાઉન્સેલર છે. વલસાડના ભાગડાવડા ખાતે ગ્રીનપાર્કમાં હુમૈરાનું મકાન છે. રફિકભાઈ ગરાશિયા 4 પુત્રી, એક પુત્ર સાથે લંડનમાં સ્થાયી થયા છે. તેમજ હુમૈરાના દાદા મુસ્તફા ગરાશિયા વલસાડ રેલવેમાં ટી.ટી. હતાં.