This love is more true and selfless than human, watch this funny video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ પ્રેમ માનવ કરતા પણ સાચો અને નિઃસ્વાર્થ છે, જુઓ આ મજેદાર Video

આ પ્રેમ માનવ કરતા પણ સાચો અને નિઃસ્વાર્થ છે, જુઓ આ મજેદાર Video

 | 7:51 pm IST
  • Share

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકો આદી બની ગયા છે. આ સોશિયલ મીડિયા પર દિવસે દિવસે અને ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. હાલમાં પ્રાણીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પક્ષી અને કુતરાનો પ્રેમ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડું પક્ષી પડી જાય છે. પાછું બેઠું થવા માટે તડફડીયા મારી રહ્યું છે. ત્યારે નજીકમાં બેઠેલુ નાનકડું કુતરું તેને મદદ કરે છે. અને બેઠું કરીને તેના પર પ્રેમ વરસાવે છે. આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશે આ જ સાચો પ્રેમ અને નિઃશ્વાર્થ પ્રેમ છે. જુઓ આ મજેદાર Video

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો