This man built a house in an auto rickshaw for only one lakh rupees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ વ્યક્તિએ માત્ર એક લાખ રૂપિયામાં બનાવ્યું ઓટો રિક્ષામાં ઘર, અનેક સુવિધાઓથી છે સજ્જ

આ વ્યક્તિએ માત્ર એક લાખ રૂપિયામાં બનાવ્યું ઓટો રિક્ષામાં ઘર, અનેક સુવિધાઓથી છે સજ્જ

 | 9:42 am IST
  • Share

આધુનિક યુગમાં લોકો પણ આધુનિક થઈ ગયા છે. અવનવા આઈડિયા દ્વારા લોકો કંઈને કંઈ નવી વસ્તુ કરવાના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક વ્યક્તિએ તો ઓટો રિક્ષા(AutoRikshaw)માં જ બનાવી નાખ્યુ છે શાનદાર ઘર. એક નાનું એવુ ઘર બનાવ્યું છે. તે પણ રિક્ષા ઉપર. કદાચ તમને સાચુ નહીં લાગે પરતું આ 36 ફુટની જગ્યામાં બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું, ટોયલેટ, બાથટબ, વર્કસ્પેસ, વોટર ટેન્ક, સોલર પેનલ, બેટરી, કપબોર્ડ્સ છે. આ ઘરનું નામ છે સોલો 0.1 (Solo 0.1). જેને ચેન્નાઈ(Chennai)ના 23 વર્ષિય અરૂણ પ્રભુ(ArunPrabhu)એ માત્ર એક લાખ રૂપિયામાં તૈયાર કર્યુ છે.

બેટર ઈન્ડિયા’ના જણાવ્યા અનુસાર, 2019 માં અરુણ મુંબઈ અને ચેન્નાઇના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સંશોધન કરી રહ્યો હતો. જ્યાં તેણે જોયું કે, એક ઝૂંપડું બનાવવા માટે લગભગ 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જેમાં શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ પણ નથી. તેથી, તેણે ફક્ત 1 લાખ રૂપિયામાં ‘સોલો 0.1’ બનાવીને આ સમસ્યાનું સમાધાન કર્યું.જુઓ આ નાના અને શાનદાર ઘરના ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન