this man name called jan hakon erichsen balloon knife art videos
  • Home
  • Videos
  • Featured Videos
  • ફુગ્ગા ફોડવાની આવી અનોખી સ્ટાઈલ નહીં જોઈ હોય, VIDEO જોઈ આનંદ આવશે

ફુગ્ગા ફોડવાની આવી અનોખી સ્ટાઈલ નહીં જોઈ હોય, VIDEO જોઈ આનંદ આવશે

 | 4:12 pm IST

મજા કોઈ પણ વાતમાં આવી શકે છે. હાલમાં જ ફુગ્ગા તોડીને આનંદ લેતા એક શખ્સનો વીડિયો વાયરલ થયો છે. Jan Hakon Erichsenએ આ વીડિયો અપલોડ કર્યો છે. જેન એક વિજ્યુઅલ આર્ટિસ્ટ છે. તેની સાથે જ તે પોતાને ફુગ્ગા ફોડનાર પણ જણાવે છે.

જેન અલગ અલગ રીતે ફુગ્ગા ફોડે છે. ક્યારેક મોઢા પર બંદુક બાંધીને તો ક્યારેક ઘૂંટણોથી ફુગ્ગાઓ ફોડે છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન