This man understood the real thing, the beast made of sand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વાહ અદભૂત ! આ વ્યક્તિએ રેતીમાંથી બનાવ્યા જાનવર, જોવા વાળા અસલી સમજી બેઠા

વાહ અદભૂત ! આ વ્યક્તિએ રેતીમાંથી બનાવ્યા જાનવર, જોવા વાળા અસલી સમજી બેઠા

 | 1:25 pm IST
  • Share

કલાકાર જાદૂગરથી ઓછો હોશિયાર નથી હોતો. તે દરેક વસ્તુ બનાવી શકે છે. પોતાની નિપૂણતા તે ખુબ સારી રીતે પોતાની કળામાં ઉમેરી શકે છે. આર્ટ બહારની નહી પણ અંદરની તાકાત હોય છે. આ એક કલાકારને જ જોઈ લો. જે દરિયા કિનારે રેતીમાંથી વિવિધ વસ્તુ બનાવે છે. જે જોતા તમને લાગશે ઓરજીનલ. આ વ્યક્તિ રેતીમાંથી એવી કલાકૃતિ બનાવે છે કે નજીકથી જોવા વાળો વ્યક્તિ પણ તેને સાચી સમજી બેઠશે. આ ફોટો જોતા તમને જાનવરો અસલી લાગશે. પરંતુ હકીકતમાં લાગશે. આ એન્ડ્રોની બાસ્ટારિકા (Andoni Bastarrika)ના હાથની કમાલ છે.  આ ફોટો દ્વારા તેણે લોકોને અચંબામાં પાડી દીધા છે. તમે પણ બે ઘ઼ડી ફોટો જોઈને સ્તબ્દ થઈ જશો. જુઓ PHOTOS…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન