This mantra gives Shivkrupa in Shravan
  • Home
  • Astrology
  • આ સરળ મંત્રો શ્રાવણમાં કરવાથી મળશે શિવકૃપા

આ સરળ મંત્રો શ્રાવણમાં કરવાથી મળશે શિવકૃપા

 | 8:24 pm IST

અધ્યાત્મમાં જપ માર્ગને સૌથી ઉત્તમ ગણ્યો છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના માટે સ્પેશિયલ સમય કાઢવો પડતો નથી. તમે જે કામ કરતાં હોય તે કામ સાથે સાથે તમે મુખેથી જાપ કરી શકો છો.

શ્રાવણ માસમાં મંત્ર જાપથી પણ ભોળાનાથની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં તમારા પર પણ શિવજીની કૃપાદ્રષ્ટિ રહે તે માટે અહિંયા ખાસ મંત્ર આપવામાં આવ્યા છે. આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે. જો જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો.

મંત્ર જાપ કરતી વખતે મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ રહે તે રીતે બેસવું જોઈએ અને શિવજીની પ્રતિમા પર જળની ધારા કરવી જોઈએ.
ॐ નમ: શિવાય
પ્રૌં હ્રીં ઠ:
ઉર્ધ્વ ભૂ ફટ્
ઈં ક્ષં મં ઔં અં
ॐ હ્રીં હ્રૌં નમ: શિવાય
ॐ નમો ભગવતે દક્ષિણામૂર્ત્તયે મહ્યં મેધા પ્રયચ્છ સ્વાહા
નમો નીલકંઠાય
ॐ પાર્વતીપતયે નમ:
ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રયોદયાત્
ॐ નમો ભગવતે રુદ્રાય