This mistake should never be made at the time of making a relationship,
  • Home
  • Featured
  • સંબંધ બનાવતા સમયે ક્યારેય ન કરવી જોઇએ આ ભૂલ, નહીંતર પડશે ભારે

સંબંધ બનાવતા સમયે ક્યારેય ન કરવી જોઇએ આ ભૂલ, નહીંતર પડશે ભારે

 | 4:55 pm IST

સેક્સ એક એવી વસ્તુ છે જે અંગે લોકો વાત કરવાથી અટકાય છે. ડોકટર કે સંબંધીથી વાત કરવી તો દૂર કેટલીક વખત પાર્ટનરથી વાત કરવાથી પણ સેક્સ અંગે ખુલીને વાત કરી શકતા નથી. એવામાં સેક્સ સમયે તમે કેટલીક એવી ભૂલો કરો છો જે તમારા પાર્ટનરને નિરાશ કરી શકે છે. આવો સેક્સ દરમિયાન ઘણી વાતો છે જે ક્યારેય ન કરવી જોઇએ.

ખાસ કરીને કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને પોતાની ઇચ્છા વ્યક્ત કરવાથી હિચકિચાય છે. એવામાં તે નિરાશ રહે છે. તમારે તમારા પાર્ટનરની સામે ઇચ્છા વ્યક્ત કરવી જોઇએ અને ખુલ્લા દિલથી વાત કરવી જોઇએ। તમારે તમારા પાર્ટનરને કહેવું જોઇએ કે તમને કેવો સ્પર્શ સારો લાગે છે.

કેટલીક મહિલાઓ સેક્સ માટે પોતાને તૈયાર રાખતી નથી, તેમના માટે સેક્સ એક ભાર બની જાય છે.એવામાં સેક્સ જલદી ખતમ કરવા માટે તે ખોટુ બોલી દેતી હોય છે કે ક્લાયમેક્સ થઇ ગયું એવું ન કરો. પરંતુ આ અંગે પાર્ટનરથી વાત કરો. જો સેક્સ કરવા ન માંગતા હોવ તો એક બીજાને સંતુષ્ટ કરવા માટે નવી રીત શોધો.

સેક્સ સમયે ભુલથી પણ એવી વાત ન કરો જેનાથી મૂડ બદલાઇ જાય જેમ કે સેક્સ દરમિયાન એવી કોઇ ચર્ચા ન કરવી ઓફિસની કોઇ વાત ન કરવી જોઇએ. સેક્સ દરમિયાન કોઇપણ બેદરકારી ન રાખો હંમેશા પ્રોટેક્શનનો ઉપયોગ કરો. ગાઇનેકોલોજિસ્ટથી મળો અને તમારા સેક્સ સ્વાસ્થ્ય સમય પર ચેક કરાવતા રહો.