This old Delhi vertical garden man stole a bridge that way video viral on social media
  • Home
  • Featured
  • દિલ્હીના આ વૃદ્ધે પુલ નીચે કર્યું એવું કામ અને પછી કાઢી લપાટી – જુઓ Video

દિલ્હીના આ વૃદ્ધે પુલ નીચે કર્યું એવું કામ અને પછી કાઢી લપાટી – જુઓ Video

 | 4:46 pm IST

દિલ્હીનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમને પણ ગુસ્સો આવી જશે. દિલ્હીમાં એક વ્યક્તિ વર્ટિકલ ગાર્ડનથી પ્લાસ્ટિકના કૂંડા ચોરી રહ્યો છે. જેને જોઇને લોકો ખૂબ ગુસ્સે છે. ફેસબુક પર આ વીડિયો ખબહ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના લાખો વ્યૂઝ થઇ ચૂક્યા છે.

વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ વર્ટિકલ ગાર્ડનમાં રાખેલા કૂંડા ચોરતો જોવા મળી રહ્યો છે. તે પહેલા પ્લાસ્ટિકના કૂંડા નીકાળે છે. પછી છોડને જમીન પર ફેંકીને કૂંડાને બેગમાં રાખી લે છે. આ વર્ટિકલ પાર્ક દિલ્હીના એક બ્રિજના પિલર પર છે. વૃદ્ધાની આવી હરકતને એક શખ્સ કેમેરામાં રેકોર્ડ કરી લીધી અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યો છે. જોકે આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વૃદ્ધે કૂંડુ પરત મૂકી ગયા હતા અને માફી પણ માંગી હતી. જુઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન