This person shaved while sitting on a bicycle watching viral video Social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિહારમાં કંઇપણ થઇ શકે… આ દાદાની ભલી થાય, સાયકલ પર બેસીને કરાવી દાઢી – Video

બિહારમાં કંઇપણ થઇ શકે… આ દાદાની ભલી થાય, સાયકલ પર બેસીને કરાવી દાઢી – Video

 | 3:20 pm IST
  • Share

કહેવામાં આવે છે કે દેશી જુગાડના મામલામાં ભારતીય સૌથી આગળ છે. સોશિયલ મીડિયા પર હજારો વીડિયો વાયરલ થતા રહે છે. જેમાથી કેટલાક વીડિયો એવા હોય છે કે જોઇને આપણે હસવાનું રોકી શકતા નથી. હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક વ્યક્તિ સાયકલ પર બેસીને જ દાદાની દાઢી બનાવી રહ્યો છે. આ વીડિયો જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે ખરેખર આવું હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો