This photo of Malaika Arora made people crazy
  • Home
  • Photo Gallery
  • મલાઈકા અરોરા એ કરાવ્યું હોટ એન્ડ ગ્લેમરસ ફોટોશૂટ, જોઈને લોકોએ કહ્યું કે…!!!

મલાઈકા અરોરા એ કરાવ્યું હોટ એન્ડ ગ્લેમરસ ફોટોશૂટ, જોઈને લોકોએ કહ્યું કે…!!!

 | 3:46 pm IST

મલાઇકા અરોરાએ એવા-એવા ફોટોશૂટ કરાવ્યા છે જે લોકોના દિલમાં છવાઈ જાય છે. આવી સ્થિતિમાં તેણે તાજેતરમાં જ એક સરસ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે સ્ટાઈલિશ નજરે પડે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે પોતાનો એક ખૂબ જ સેક્સી ફોટો શેર કર્યો છે.

તમે ફોટામાં જોઈ શકો છો મલાઈકા અરોરાએ લાઇટ મેકઅપની સાથે બ્લેક એન્ડ વ્હાઇટ કલરની પ્રિન્ટ સાથે ટ્રાઉઝર અને બ્લેઝર પહેર્યું છે. તમે જોઈ શકો છો કે મલાઇકાએ ઇયરિંગ્સ પણ પહેરી છે જે તેને ખૂબ જ ગ્લેમરસ લુક આપે છે. 46 વર્ષની ઉંમરે પણ મલાઈકા ખૂબ જ ફીટ અને ગ્લેમરસ લાગે છે અને કોઈ તેને પરાજિત કરી શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન